ઝાંઝર ગ્રુપ દ્વારા આયોજિત પાવન નવરાત્રી મહોત્સવ 2026 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. 11 ઓક્ટોબર થી 20 ઓક્ટોબર 2026 સુધી 10 રાત્રિઓ સુધી અદભુત રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રોક્ત આરતી, લાઈવ ઓરકેસ્ટ્રા અને ભવ્ય વાતાવરણ સાથે નવરાત્રી ઉજવાશે.
ઝાંઝર નવરાત્રી ૨૦૨૬ ની લેટેસ્ટ અપડેટ્સ, ફોટોઝ અને રીલ્સ જોવા માટે અમને ફોલો કરો
@zanzar_navratri_official
150ft Ring Road, Behind Nayara Petrol Pump,
Near Top3 Circle, Bhavnagar 364001
Helpline: +91 98765 43210
Email: info@zanzarnavratri.com